top of page



ટ્રફલ મલાઈ કોફ્તા
Nutrition Info (Per Serving - 2 Koftas + Gravy): Calories: 480 kcal, Protein: 12g, Carbs: 22g, Fats: 35g, Note: High in healthy fats if using quality nuts/oil History/Origin : મલાઈ કોફ્તા લગ્નમાં બનતું શાહી શાક છે. 'ટ્રફલ' એ યુરોપનું સૌથી મોંઘું મશરૂમ છે જેની સુગંધ માટી જેવી (Earth) અને ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. આપણે સામાન્ય વ્હાઈટ ગ્રેવીમાં છેલ્લે 'ટ્રફલ ઓઈલ' ઉમેરીને તેને ફાઈવ-સ્ટાર હોટેલ જેવો લક્ઝરી ટચ આપીએ છીએ. ટ્રફલ મલાઈ કોફ્તા સામગ્રી: કોફ્તા: 1 કપ છીણેલું પનીર, 1 કપ
bottom of page