top of page



કુંગ પાઓ લોટસ રૂટ (કમળ કાકડી)
Nutrition Info (Per Serving - 1 Cup): Calories: 290 kcal, Protein: 6g, Carbs: 38g, Fats: 12g, Fiber: 8g (High Fiber) History/Origin : કમળ કાકડી (જેને કાશ્મીરમાં 'નદરુ' કહેવાય છે) તેના કુરકુરા સ્વાદ માટે જાણીતી છે. 'કુંગ પાઓ' એ પ્રખ્યાત ચાઈનીઝ વાનગી છે જેમાં લાલ મરચાં અને સીંગદાણાનો ઉપયોગ થાય છે. અમે અહીં બટાકા કે પનીરને બદલે કમળ કાકડીનો ઉપયોગ કર્યો છે જે દેખાવમાં સુંદર લાગે છે અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. સામગ્રી: મુખ્ય: 300 ગ્રા કમળ કાકડી (છોલીને પતરી કરેલી), 2 ચમ
bottom of page